Vegetation is an E-commerce Application. This is a platform through which traders can sell their vegetables and fruits online. Vendors can gain more and more profit by using Vegetation. We are committed to guide our Vendors.
વેજિટેશન એ એક ઈ-કોમર્સ એપ્લિકેશન છે, આ એક એવું મંચ છે કે જેના માધ્યમ થી વેપારી તેમના શાકભાજી અને ફળ નું online વેચાણ કરી શકે છે. વેજિટેશન ના માધ્યમ થી વેપારી સમૂહ તેમના ધંધા નો વિકાસ કરી વધુ માં વધુ નફો મેળવી શકે છે. અમે અમારા વેપારી સમૂહ નું માર્ગદર્શન કરવા કટિબદ્ધ છીએ.
We are here to help the business community, but we are also ensure that our customers receive excellent, fresh and quality vegetables and fruits. That is why every decision we make is for customer.
We only register traders who care about the quality and accuracy of their vegetables and fruits as well as are committed to delivering fresh vegetables and fruits to the customers on time.
The success of vegetation lies in customer satisfaction.
અમે વેપારી સમૂહ ને મદદરૂપ થવા માટે છીએ પરંતુ અમારા ગ્રાહકો ને ઉત્તમ, તાજા અને ગુણવત્તા ધરાવતા શાકભાજી - ફળ પ્રાપ્ત થાય એનું પૂરતું ધ્યાન રાખીયે છીએ. માટે જ અમારા દરેક નિર્ણય ગ્રાહક ને કેન્દ્ર માં રાખીને જ લેવામાં આવે છે.
અમે એવા જ વેપારી ની નોંધણી કરીયે છીએ કે જેઓ તેમના શાકભાજી - ફળ ની ગુણવતા અને ચોક્કસાઈ ની કાળજી રાખતા હોય તેમજ તાજા શાકભાજી - ફળ સમયસર ગ્રાહક સુધી પહોંચાડવા કટિબધ્ધ હોય.
ગ્રાહક ના સંતોષ માં જ વેજિટેશન ની સફળતા છે.